Dr. Keshubhai Desai English Language
rss rss rss rss rss Find us on:
 
  નવલક્થાઓ રેખા ચિત્રો વક્તવ્યો નિબંધો
  વાર્તાસંગ્રહો નાટ્કો કવિતાઓ જીવન ઝરમર
   
   
 

 

લાંબી-ટૂંકીવાર્તાઓ

 

રેખાચિત્રો

 

ટ્રાવેલોગ

 

અનુવાદો

 

ઘર્મયુઘ્ઘ : પા૫ પ્રક્ષાલનનું કામ

એક વાર ગાંઘીજીને પૂછવામાં આવ્યું કે, ' આ૫ને સતાવતી ચિંતા કઇ ? ગાંઘીજીએ કહયું, 'બુઘ્ઘિરજીવીઓની હ્રદયશૂન્ય તા.' આ૫ણી આ હ્રદયશૂન્યીતા ગુજરાતમાં અવારનવાર પ્રગટ થતી રહી છે. સામુદાયિક હિંસા અંગે, ખાસ કરીને ર૦૦રમાં એ શરમનાક રીતે પ્રગટ થઇ. માનવઘર્મ ચૂકેલા 'ઘાર્મિક' અને રાજઘર્મ ચૂકેલા રાજકારણીઓ સહિયારા પા૫ના ડાઘ આ૫ણને ૫ણ લાગ્યા'. એનો ૫સ્તાાવો કરવાનો તો આઘો રહયો, આ૫ણામાંથી કેટલાકે તો એનો ગર્વ ૫ણ અનુભવ્યોત. આવે કાળે 'ઘર્મયુઘ્ઘન ' નામની નવલકથા લખીને ર્ડા. કેશુભાઇ દેસાઇએ પોતાનાથી બનતું પા૫-પ્રક્ષાલનનું કામ કર્યુ છે. જેને સમાજના હિતની થોડીઘણી ૫ણ નિસ્બાત છે તેવા સૌ સહ્રદયીઓ ૫ણ લેખકે આ કૃતિ દ્રારા ઊ૫કાર ચડાવ્યો છે.

- નારાયણ દેસાઇ


ઊઘઇ : વિશેષે આવકાર્ય

'ઊઘઇ' ર્ડા.કેશુભાઇની એક વિશિષ્ટી કૃતિ છે. એક રીતે તે વર્તમાન ગુજરાતી સાહિત્યીની વિશિષ્ટન કૃતિ છે.
ગુજરાતમાં અને બીજે ૫ણ શહેરોમાં કોમી તોફાનો થાય છે, ભાઇભાઇનાં લોઇ રેડાય છે, તે કરતાં વઘારે ચિંતાજનક એ છે કે બંને ભાઇઓનાં મનમાં જ નહિ, આજુબાજુના - જેને આ કોમી વિદ્વેષ સાથે સબંઘ નથી, તેમનામાં ૫ણ આ ઝેર પ્રસરે છે.
'ઊઘઇ'માં આ ઝેર દવાખાનામાં કામ કરનારાં હર કોઇની વેદના ઘટાડવાનું કામ માથે લેનારામાં ૫ણ કેવા રેલાય છે તે સૂક્ષ્મષ રીતે કહેવાયું છે. માણસનું મૃત્યુક થાય તે એટલું દુ:ખજનક નથી, જેટલું તેનું હૈયાસૂની રીતે અવહેલાના થાય તે છે. કોમી ઝેર હૈયાને સૂકું, નિર્દય બનાવી દે છે.
'ઊઘઇ' એ કોમી રમખાણનો વિષય લઇને દયાહીન થઇ જતા હ્રદયની સાવાર કરવા તરફ આંગળી ચીંઘી છે. અેટલુંયે આ ઝનૂને ચઢેલા સમુદાયોમાં કોણ કરે છે. !

'ઊઘઇ' આ૫ણું આ કલંક આ સરલ, નિર્દોષ, આશાભર્યા યુવવની કથા કહેતાં કહેતાં પ્રગટ કરે છે તે આવકાર માટે પૂરતું કારણ છે.

લોકભારતી -
સણોસરા. ર૭-૧-૯૩

-મનુભાઇ પંચોળી - 'દર્શક'


 

નવલક્થાઓ

વનવનનાં પારેવાં (૧૯૮૧)

જોબનવન (૧૯૮૧)

સૂરજ બુઝાવ્યાનું પાપ (૧૯૮૪)

શકય (૧૯૮૮)

હોળાષ્ટક (૧૯૮૮)

લેડીઝ હોસ્ટેલ(૧૯૮૮)

વંશવૃક્ષ

શ્વિત્રા (૧૯૮૯)

મેડમ (૧૯૯૦)

ઊધઈ (૧૯૯૦)

મજબૂરી (૧૯૮૩)

ઝાંઝવા (૧૯૯૫)

ઓશિયાળ (૧૯૯૫)

પારમિતાનાં અશ્મિ (૧૯૯૮)

લીલો દુકાળ (૧૯૯૯)

ઘર્મયુયુદ્ધ   (૨૦૦૩)

હોનારત (ર૦૦૪)

ઊજળાં તિમિર (ર૦૦૫)

અનુસંઘાન

વ્‍હાઇટ હાઉસ (પ્રેસમાં)

ઇન્દ્રાવતી (પ્રેસમાં)

કબૂલાત નામું (પ્રેસમાં)

પ્રતિક્રમણ (પ્રેસમાં)

કાળ ચોઘડિયું (પ્રેસમાં)